Narsinh mehta | નરસિંહ મેહતા prabhatiya bhajan





જન્મ     : નરસિંહ મહેતા ઈ.સ. 15 મી સદી માં થઈ ગયા છે.

          : તેમનો જન્મ  1414માં ભાવનગર ના તળાજા ગામ માં થયો હતો

મૃત્યુ     :1480-81 માંગરોળ જુનાગઢ

કર્મભૂમિ : જૂનાગઢ

ઉપનામ  : આદિકવ’,નરસૈયો, ઉર્મિકવિ, આધકવી

પિતા : કૃષ્ણદાસ

માતા : દયાકુવર

પત્ની : માણેકબાઈ

પુત્ર : શામળદાસ(શામળશા)

પુત્રી : કુવરબાઈ

પુત્રવધુ : સુરસેના

કાકા : પર્વત મહેતા

જ્ઞાતિ    : વડનાગર બ્રાહ્મણ

ક્રુષ્ણલીલાના દર્શન : ગોપમહાદેવ ના મંદિર માં (ભવનગગર)

 

કૃતિઓ   :

·         ચારિત્રાત્મક કાવ્યરચના :

·         શામળશાનો વિવાહ’

·         હાર’

·         હૂંડી’

·         કુવર બાઈ નું મામરું’

·         શ્રાદ્ધ’

·         સુદામા ચરિત્ર’

·         પ્રભાતિયા :

·         ભોળી રે ભરવાડણ’

·         જળકમળ છાંડી જાણે’

·         જાગને જાદવા’

·         જાગો જાસોડા ના જયા’

પદ :    .

·         ચાતુરીઓ’

·         હિંડોળાના પદ’

·         વસંતના પદ’

·         કૃષ્ણલીલાના પદ’,

·         ઝારીના પદ’ 

ભક્તિ રચના :

·         દાણલીલા ચાતુરીઓ’

આખ્યાન :

·         સુદામા નો કેદારો’

·         સુદામા ચરિત્ર’

·         સુરત સંગ્રામ’

·         ગોવિદ ગમન’

·         શૃંગારમાળા’

 

અન્ય માહિતી :

·         તેમણા પ્રભાતિયા(પદો)ઝૂલણા છંદ માં લખાયેલા છે

·         ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ કાવ્યકવિતાનો પારંભ કર્યો છે

·         ઉર્મિકાવ્યની રચના કરી છે

·         પ્રથમ જૈનેતર કવિ છે

·         5 વર્ષની ઉમરે માતા પિતા ગુમાવ્યા

·         8 વર્ષ ની વાય સુધી બોલી સકતા ના હતા

·         તેમનો ઉછેર દાદી જયગૌરી દ્વારા થયો હતો

·         1429 માં માણેકબાઈ સાથે લગ્ન થયા અને તે તેમની ની પત્ની ના ભાઈ બંસીધર ને ત્યાં જૂનાગઢ માં રહેતા હતા

·         નરસિંહ મહેતા એ મલ્હાર રાગ ગઈ ને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે.

·         ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતા ને આદિકવિ કહ્યા છે.

·         તેઓ એક ઉત્તમ ઉર્મિકવિ છે

·         ભક્તિગીતો’ લખવાની શરૂઆત નરસિંહ મહેતા થી કરવામાં આવી છે

·         હારમાળા’ના આધારે નરસિંહ મહેતા રા’માંડલિક ના સમકાલીન ગણવામાં આવે છે

·         મીરાબાઈએ ‘નરસિંહરા માયરા’ કૃતિની રચના કરી છે

·         કલાપીએ નરસિંહ મહેતા અને મીરા માટે “ખરા ઈલ્મી’ અને ‘ખરા શૂરા’ એવા વિશેષનો વાપર્યા છે

·         જયદેવ ની ગીતગોવિંદ ક્રુતિ થી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા

·         નરસિંહ મહેતાને ‘pre-eminet place in the galaxy of Indian poets´એવું નરસિંહરાવ દીવાટિયાએ કહ્યું છે

·         તેમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે, તેમણા પ્રભાતિયા ઝૂલણા છંદ માં લખાયેલા છે

·         એમના પદ માં ઉપનિષદવાણીનું ભાષાબળ છે

·         એમનું લોકપ્રિય બનેલું ભજન ‘વૈષ્ણવજન’ છે જે ગાંધીજી ને અતિ પ્રિય હતું

પંક્તિ    :

·         વૈષ્ણવજન તો તહેને કહીએ જે પીસ પરાઈ જાણે રે,

·         જાગને જાદવા ક્રુષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાસે?

·         પ્રેમરસ પાને તું મોરના પિચ્છઘર, તત્વનું તૂપણું તુચ્છલાગે;

·         ત્રણસોને સાઠ ગોવાડ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થસે રે?

·         પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે,

·         જળ કમળ છાની જાણે બાળા

·         ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી

·         મારુ વૃદાવન છે રૂડુંવૈકુંઠ નહીં આવું

·         સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો મટુકીમાં ઘાલી.

·         હળવે હળવે હરજી મારા મંદિરે આવ્યા રે,

·         પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન

·         સખી આજની ઘડી રડીયામણી રે, મારો વ્હાલોજી આવ્યો વધામણી

·         જાગીને જુઓ તો જગત ડિસે નહીં બ્રહ્મ પાસે,

સન્માન  :

·         ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદ માં “નર્સિ મહેતા એવોર્ડ’ આપવ્મા આવે છે જેની શરૂઆતઇ,, 1999 થી થઈ છે જે આધકવી નરસિંહ મહેતસાહિત્યનિધિ ટ્રષ્ટ દ્વારા આપવામાં આવે છે

·         પ્રથમ પૃરસ્કાર 1999 માં રાજેન્દ્રશાહ ને આપવા માં આવ્યો હતો પુરસ્કાર માં 1,51,000 રોકડ માં આપવા માં આવે છે જે ગુજરાતી સાહિત્ય નો સૌથી મોટો પુરસ્કાર(એવોર્ડ) છે

·         ગુજરાતી લેખક,કવિ વિવેચકને તેના સમગ્ર સાહિત્ય સર્જન માટે આપવામાં આવે છે જે પુર્ણિમા ની સાંજે રૂપાયાતનસંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે

·         ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સ્વાકફિલ્મ નરસિંહ મહેતા હતી જેના નિર્માતા ચીમનભાઈ દેસાઇ હતા

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો