પ્રેમાનંદ
જન્મ : પ્રેમાનંદ નો સમય સત્તરમી સદી(1649) નું હોવાનું મનાય છે, વડોદરા માં થયો હતો
અવસાન : 1714
વતન : વડોદરા
ઉપનામ : ઉત્તમ આખ્યાન કવિ, આખ્યાન
શિરોમણી, મહાકવિ
જ્ઞાતિ : ચોવીસા મેવાડા બ્રાહ્મન
પિતા : કૃષ્ણરામ
પત્ની : હરકોર ભટ્ટ
પુત્ર : વલ્લભ ભટ્ટ
દાદા : જયદેવ
ગુરુ : રામચરણ હરિહર
પૂરું નામ : પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ
કૃતિઓ :
આખ્યાન :
·
‘ઓખાહરણ’
·
‘ચંદ્રહાસાખ્યાન’
·
‘અભિમન્યુયાખાયાન’
·
‘સુદામાચરિત્ર’
·
‘કુવરબાઈ નું મામેરું’
·
‘નળાખ્યાન’
·
‘રણયજ્ઞ’
·
‘દશમસ્કંધ’
·
‘સુધન્વાખ્યાન’
·
‘મદાલસાખ્યાન’
·
'હૂંડી''રૂક્મણીહરણ
શ્લોક'
લઘુકૃતિ :
·
સ્વર્ગ ની નિસરણી
·
ફુવાડાનો ફજેતો
·
વિવેક વણજારો
·
શામળશા નો વિવાહ
·
દાણલીલા
·
બાળલીલા વ્રજવેલ
·
ભ્રમર પચ્ચીસી
·
પાંડવો ની ભાંજગડ
·
વિષ્ણુ સહસ્ત્ર નામ
·
રાધિકાના દ્રાદમાસ
પંક્તિઓ :
·
સુખ દૂ:ખ મનમાં ન
આણીએ...
·
ગોળ વિના મોળો
કંસાર, માતા વિના સુણો સંસાર
·
ઋષિ કહે સાંભડ
નરપતિ, સુદામેદીઠી દ્રારામતી, કાંકકોટ ચળકારા રે, ને મણિમય જંડા કાગરે,
સમ્માન :
·
ઉત્તમ આખ્યાનકાર
હોવાથી તેઓ એ ‘કવિ શિરોમણી’ નું સન્માન પામ્યા છે,
·
તેમણે ‘રાસકવિ’ તરીકે પણ ઓરખાતા
· મુઘલરાજા અને ગુજરાત રાજ્ય ના શાસક ઔરંગઝૈબ તેમણે ‘મહાકવિ પ્રેમાનંદ’ કહી ને બોલાવતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો