Latest News From Gyan Guru Quiz | Week 2 Result Date Declared | Week 3 Quiz


Latest News From Gyan Guru Quiz | Week 2 Result Date Declared | Week 3 Quiz
ક્વિઝ અંગે / About the Quiz
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Latest New About From Gyan Guru Quiz:
• Total Registration: 21,64,701
• Total Quiz Played: 7,64,677
• Last Update : 23/07/22 at 07:00 AM
• બીજા અઠવાડિયાની ક્વિઝ નું પરિણામ 23 જુલાઈ એ મુકવામાં આવશે.
• ત્રીજા અઠવાડિયાની ક્વિઝ 24 જુલાઈ ને રવિવારે 8 વાગ્યાથી શરૂ થશે.

About Results:
આજે કોઈ પણ સમયે નીચેની website ઉપર મુકાશે.

Website Link:
https://g3q.co.in/



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો