વર્ષા અડાલજા | Varsha Adalaja


 




 જન્મ   : 10-04-1940  મુંબઈ માં થયો હતો

વતન    : જામનગર

          પિતા : ગુણવતરાય આચાર્ય
          પતિ : મહેન્દ્રભાઇ

કૃતિ    :         

           નવલકથા :
  •   ગાંઠ છૂટીયની વેળા’(1980)
  •  અણસાર (1992)
  •  ખરી પડેલો ટહુકો
  •  રેતપંખી’(1974)
  • મારે પણ એક ઘર હોય’(1971)
  • ક્રોસ રોડ
  • શ્રાવણ તારા સરવડા(1967)
  •  વિયેતનામના ભીષણ નરમેધને આલેખતી આતશ (1976)
  • બંદીવાન(1986)
  • માટીનું ઘર (1991)
  • મૃત્યુ દંડ (1996)
  • શગ રે શકોરું (2004)
  • પગલું માંડું હું આકાશમાં(2005)
  • પ્રથમ પગલું માંડ્યુ (2008)

           લધુનવલકથાઓ :
  •  તિમિરના પડછાયા (1969)
  • એક્પળની પરખ (1969)
  • પાંચને એક પાંચ (1969)
  • મારે પણ એક ઘર હોય (1971)
  • રેતપંખી (1974)
  • અવાજનો આકાર(1975)
  • છેવટનું છેવટ (1976)
  •  નીલિમા મૃત્યુ પામી છે(1977)
  •  પાછા ફરતા (1981)
  •  ખરી પડેલો ટહુકો(1983)
  •  પગલાં(1983)

           વાર્તાસંગ્રહ :
  • “એ’(1979)
  •  સાંજને ઉંબર’(1983)
  •  વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ(1992)
  •  એંધાણી(1989)
  •  બિલીપત્રનું ચોથું પાન(1994)
  •  ગાંઠે બાંધ્યું આકાશ(1998)
  •  અનુરાધા(2003)
  •   કોઈ વાર થાય કે…(2004)

           નાટકસંગ્રહ :
  •  આ છેક કાલગાર (1986)
  •  મંદોદરી(એકાંકી)(1998)
  •  તિરાડ (2003)
  •  શાહિદ(2003)
  •  વાસંતી કોયલ(2006)

           નુબંધસંગ્રહ :
  • પૃથવીતીર્થ(1994)
  •  આખું આકાશ એક પીંજરામાં(2007)

           પ્રવાસવર્ણન સંગ્રહ :
  • નભઝુકાયું(2002)
  • ધૂધાવે છે જળમાં(2002)
  • શિવોહમ(2006)
  • શરણાગત(2007)
  • શુક્રન ઈજિપ્ત

           સંપાદન :
  • અમર પ્રેમ કથાઓ

         અન્ય :
  • લાક્ષાગૃહ
  • ત્રીજો કિનારો
  • એની સુગંધ
  •  ન જાણે સંસાર
  • આનંદ ધારા,

સન્માન  :

  • તેમણે નવલકથા “અણસાર માટે સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ 1995 માં પ્રાપ્ત થયા છે
  • સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ (1976)
  • ગુજરતી સાહિત્ય પરિષદ એવોર્ડ (1972,1975)
  • ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (1977,1979,1980)
  • કનૈયાલાલ મુનશી એવોર્ડ (1997)
  • રણજિતરામ સુવર્ણચંદ્રક (2005)
  • નંદશંકર મહેતા ચંદ્રક
  • સરોજ પાઠક સન્માન
  • ટૂકી વાર્તા માટે રામનારાયણ પાઠક એવોર્ડ



અન્ય માહિતી     :

  • તમને 1961 થી 1964 આકાશવાણી મુંબઈમાં પ્રવતા તરીકે કામ કર્યું હતું. તેઓ રંગભૂમિ સાથે સકળાયેલા હતા.
  • 1975 થી 1977 સીધી સુધા”ના તંત્રી રહ્યા
  • 1960માં મુંબઈ યુનિવર્સિટીમાથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. આબે 1962 માં સમાજશાસ્ત્ર સાથે એમ,એ ની ઉપાધિ મેળવી છે 
  • નાટક અને નિબંધ માં પણ તેમનું બહુ મોટું યોગદાન છે
  • નવલકથા મારે પણ એક ઘર હોય અને રેત પંખી એ ટૂકી ટેલિવિજન ધારાવાહિક રહી છે
  • લઘુ કથા તિમિરના પડછાયાએ નાટક સ્વરૂપે 1000 થી વધુ વખત મંચ પર  ભજવાઈ ગયું છે
  • તેમના  પિતા ગુણવંતરાય આચાર્ય ની નવલકથા દરિદ્રનારાયણ ને ધારાવાહિક અને નાટક સ્વરૂપે રૂપાંતર કર્યું છે
  • નવલકથા અણસાર પરથી એવોર્ડ વિજેતા ફિલ્મ લેપરોઝી બની છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો