ચૂનીલાલ મડિયા | Chunilal Madiya
જન્મ : ઇ.સ. 12-08-1922 માં રાજકોટ જિલ્લા માં આવેલ ધોરાજી માં થયો હતો
અવસાન : 09-12-1968 અહમદાવાદ
પૂરું નામ : ચુનીલાલ કાળીદાસ મડિયા
ઉપનામ : અખો રૂપેરો, કુલેંદુ, વક્રગતિ, વિરંચી
પ્રથમ પત્ની : કુસુમ બહેન
બીજી પત્ની : દક્ષા
પુત્ર : અપૂર્વ અને અમિતાભ
પુત્રી : પૂર્વી
પિતા : કાળીદાસ
માતા : કુસુબાબહેન
કૃતિઓ :
નવલકથા :
- ‘વ્યાજ નો વારસ’
- ' વેળા વેળા ની છાયડી’
- ‘લીલુડી ધરતી ભાગ 1 અને 2’
- ‘સધરા જેસંગનો'
- 'સાળો ભાગ 1-2’
- ‘ઇન્દ્ર ધનુષનો આઠમો રંગ’
- 'પાવક જવાળા'
- 'ઈંધણ ઓછા પડ્યા'
- 'પ્રીત વછોયા'
- 'ગ્રહસ્તક વત્તા એક'
- 'શેવાળના શતદલ'
- 'કુમકુમ અને આશકા'
- 'સાધરાના સાળાનો સાળો'
- 'આલા ધાધલનું ઝીંઝાવદર'
વાર્તાસંગ્રહ-નવલિકા સંગ્રહ :
- ‘ધૂધાવતા પૂર’(પ્રથમ)
- ‘શરણાઈ ના શૂર’
- ‘અંત:સ્ત્રોતા’
- ‘પદ્મજા’
- ‘ચંપો અને કેળ’
- ‘તેજ અને તિમિર’
- 'ગામડું બોલે છે'
- 'રૂપ-અરૂપ'
- 'જેકબ સર્કલ સાત રસ્તા'
- 'ક્ષણાર્ધ'
- 'ક્ષત-વિક્ષત'
એકાંકી અને ત્રિઅંકી નાટકસંગ્રહો :
- 'હું અને મારી વહુ'
- ‘રંગદા’
- ’શૂન્ય શેષ’
- ‘રામલો રોબિનહૂડ’
- ‘વિષમોચન’
- ‘રક્ત તિલક’
ચરિત્ર પુસ્તક :
- 'ગાંધીજી ના ગુરુઓ'
- 'વિદ્યા પ્રેમી ફર્બસ'
વિવેચન સંગ્રહ :
- ‘વાર્તા વિમર્સ’
- ‘શાહમૃગ-સુવર્ણમૃગ’
- 'ગ્રંથગરિમા'
- 'કથાલોક'
પરિચય પુસ્તક :
- 'નાટક ભજવતા પહેલા'
- 'ગુજરાતી સહિતાય માં ડોકયુ'
નિબંધો :
- “ચોપાટી ના બકડે’
પ્રવાસ નિબંધ :
- 'જય ગિરનાર'
સોનેટ(કાવ્ય સંગ્રહ )
- સોનેટ-એકવીસ સોનેટ કાવ્ય નો સંગ્રહ
સંપાદન :
- મડિયાની હાસ્યકથાઓ
- મડિયાની ગ્રામકથાઓ
- મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
- શ્રેષ્ઠ એકાંકી
- નટીશૂન્ય નાટકો
- નાટક મંજરી
- ઉત્તમ એકાંકી,
અનુવાદો :
- શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ
- કાળજા કોરાણા
- કામરગારો કર્નલ
- આંતરરાષ્ટ્રીય એકાંકીઓ
સન્માન :
- નર્મદ સુવર્ણચંદ્રક
- રણજિતરામ સુવર્ણચંદ્રક
અન્ય માહિતી ;
- તેઓ 1939 માં મેટ્રિક અને 1945 માં મુંબઈ ની સિડેનહામ કોલેજમાથી બી.કોમ કર્યું અને ત્યાર બાદ મુંબઈ માં પ્રકાશિત થતી “જન્મ ભૂમિ’ દૈનિક માં જોડાયા.
- બાર વર્ષ મુંબઈ માં આવેલ USIS ના ગુજરાતી વિભાગ માં કામ કર્યું.
- તેમણે નવલકથા,નવલિકા,નાટક,વિવેચન અને કાવ્યક્ષેત્રે બહુમૂલ્ય ફાળો આપ્યો છે
- તેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક થી સન્માનીત થયા છે
- તેમણે ‘રુચિ’ નામ નું સામાયિક સારું કર્યું
- તેમની પ્રથમ વાર્તા ‘સોમાજી’ કુમાર માસિક માં પ્રકાસિત થઈ હતી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો