જન્મ : 27-11-1870 સૌરાષ્ટ્રના બોટાદમાં (ભાવનગર જીલ્લામાં)
અવસાન : 7-7-1942
પૂરું નામ : કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર
પિતા : ખુશાલદાસ શાહ
માતા : લાડકીબાઈ
શિક્ષક : દેવ શંકર વૈકુંઠજી ભટ્ટ
કૃતિ :
ખંડકાવ્ય :
- ઉર્મિલા
નાટક :
- શાહ પ્રણિત લાલ-સિંહ સાવિત્રી અથવા સ્વયંવરવિધિ થી સુખી દંપતી નું ચરિત્ર
કાવ્યસંગ્રહ :
- સ્ત્રોતસ્વિની
- નિરઝરિણી
- રાસતરંગિણી
- શૈવલિની
- ગોકુળ ગીતા
- રાસ વર્ણનસુબોધ કાવ્ય સંગ્રહ
- કલ્લોલિની
પંક્તિઓ :
- જનની ની જોડ સખી નહીં જડે રે લોલ(રાસતરંગિણી કાવ્ય માથી)
- ભાભીના ભાવ મને ભીંજવે
- મીઠલડી માવલડીએ આણા મોકલ્યા
- રસની એ રેલ સખી સાંભળે રૂપાળી રાત
- આજ અલબેલડી રે મળે રસ ઘેલડી
- વસંતે પંચમલ આપે રસિલા કોકિલા
અન્ય માહિતી :
- ગૃહ અને ગ્રામ્યજીવનને કવિતાનો વિષય બનાવ્યો છે
- માત્ર છ ધોરણ સુધી ભણેલા છે
- સંસ્કૃત ભાષા-સાહિત્યના સારા અભ્યાસી હતા
- તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતાક્ષેત્રે રહ્યું છે
- ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામજીવનને પણ સુચારું પદાવલિમાં ઢાળ્યા છે
- તેમણે “રાસ’ પ્રકારની રચનાઓ પણ આપી છે
- પુષ્ટિમાર્ગ પ્રકાશ” નું તંત્રી પદ પણ સંભારિયું
- માતા, ભાભી, બહેન, કન્યા, નણંદ, સાસુ, પ્રૌઢ વગેરે નારી જીવનના સામાજિક સંબંધો અને અવસ્થા એમના કાવ્યો માં જોવા મળે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો