જોસેફ મેકવાન | Joseph Macwan
જન્મ : 6-10-1936 (ખેડા જિલ્લાના ત્રણોલ ગામમાં)
અવસાન : 28-03-2010 (અમદાવાદ)
વતન : આણંદ પાસેનું ઓડ ગામ
મૂળ નામ : જોસેફ ઇગ્નાસ મેકવાન
પિતા : ઇગ્નાસ ( ડાહ્યા ભાઈ)
માતા : હીરાબેન
પત્ની : રેગિના (લગ્ન -1955)
કૃતિઓ :
નવલકથાઓ :
- ➥ આંગળિયાત
- ➥ લક્ષ્મણની અગ્નિપરીક્ષા
- ➥ મારી પરણેતર
- ➥ બીજ ત્રીજના તેજ
- ➥ દરિયા
- ➥ મનખાની મિરાત
- ➥ આજન્મ અપરાધી
- ➥ દાદા નો દેશ
- ➥ માવતર
- ➥ અમર ચાંદલો
- ➥ ભીની માટી ના કોરા મન
- ➥ સંગવટો
- ➥ अपनों पारस आप
ચરિત્રગ્રંથ-નિબંધ લેખનો
- ➥ વ્યથાના વીતક
- ➥ વ્હાલના વલખાં
- ➥ પ્રીત પ્રમાણી પગલે પગલે
- ➥ જનમ જલાં
- ➥ મારી ભિલ્લુ
- ➥ વ્યતીતની વાટે
- ➥ જીવતરના નટારંગ
- ➥ માણસ હોવા ની યંત્રણા
- ➥ न ये चांद होगा
- ➥ રામના રખોપા
- ➥ લખ્યા લલાટે લેખ
વાર્તાસંગ્રહ :
- ➥ સાધનાની આરાધના
- ➥ પન્ના ભાભી
- ➥ આગળો
- ➥ ફરી આંબા મ્હોરે
- ➥ આર્કિડના ફૂલ
નિબંધ :
- ➥ વ્યતીતની વાટે
- ➥ પગલાં પ્રભુના
- ➥ સંસ્કારની વાવેતર
સંપાદન :
- ➥ અમર સંવેદન કથાઓ
- ➥ અનામતની આંધી
- ➥ અરવિંદ સૌરભ
- ➥ એક દિવંગત આત્માની જીવન સૌરભ
અહેવાલો
- ➥ ભાલના ભોમ ભીતર
- ➥ ઉઘડિયો ઉઘાડ અને આવી વરાપ
- ➥ વહેલી પરોઢ નું વલોણું
લેખો અને વિવેચન :
- ➥ વાટના વિસામાં (લેખ સંગ્રહ)
- ➥ પ્રાગડના દોર (સમીક્ષાત્મક લેખો)
સન્માન :
- ➥ ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ -1989
- ➥ દર્શક એવોર્ડ
- ➥ ક. માં. મુનશી સુવર્ણચંદ્રક -1987
- ➥ ગુજરાત સાહિત્ય અકાદમીના ત્રણ પુરસ્કાર
- ➥ ગુજરાત સાહિત્ય પરિષદ ના બે પુરસ્કાર -1985
- ➥ આંબેડકર એવોર્ડ – 1989
અન્ય માહિતી :
- ➥ નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અને ચરિત્રકાર તરીકે પ્રસિદ્ધિ મેળવી છે
- ➥ તેમણે બી.એ.; બી.એડ. કરેલું છે
- ➥ 1960 પછી લખતા થયેલા કેટલાક પ્રયોગશીલ નવસર્જકોમાં જોસેફ મેકવાનનું સ્થાન મોખરે હતું
- ➥ પછાત ગણયેલા પ્રજાજીવનની સંવેદના-વ્યથાને જોસેફ ની કલાદ્દ્રષ્ટિનો લાભ મળ્યો છે
- ➥ ચરોતરની લોકબોલી ભાષાની છાંટ એમની ગદ્યકૃતિઓને વધારે રૂચિકર તેમજ હ્રદયંગમ બનાવે છે
- ➥ વ્યક્તિના સંબંધોના આલેખનોની આપના સાહિત્યમાં નવાઈ નથી, પણ એને કલાત્મક સાહિત્ય રસમયથી સજીવન બનાવનાર જોસેફ મેકવવાન સર્જન તરીકે નોધપાત્ર વિશેષતા છે
- ➥ સર્વ પ્રથમ મૌલિક પ્રકાસન ગેંગડિયા
- ➥ આંગળિયાત નો ડો. રીટા કોઠારીએ step child નામે અંગ્રેજીમાં કરેલો અનુવાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્રારા પ્રકાસિત પ્રથમ ગુજરાતી નવલકથા
- ➥ વ્યથાના વીતકનો નેશનલ બૂક ટ્રસ્ટ, નવી દિલ્હી દ્રારા અંગ્રેજી અને 11 ભારતીય ભાષા માં અનુવાદ થયું છે
- ➥ જોસેફ મેકવાન ના 10000 પુસ્તકો નું 1000 પુસ્તકાલયોને દાતા શ્રી જયંતિભાઈ હ. દેસાઇ તરફ થી વિના મૂલ્યે ભેટ આપવાની ઐતિહાસિક ઘટના બનેલી છે
- ➥ ઘંટી ના હિન્દી, તેલુગુ, બંગાળી, પંજાબી અને સિંધી ભાષામાં અનુવાદ થયા છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો