દિલીપ રાણપુરા | Dilip Ranpura


                                                         




જન્મ : 14-11-1932 ધંધુકા, જી. અમદાવાદ

અવસાન : 16-7-2003

વતન : ધંધુકા

પૂરું નામ : દિલિપ નાગજીભાઇ રાણપુરા

મૂળ નામ ધરમશી

          માતા : છબલબહેન
          પિતા : નાગજીભાઇ
          પત્ની : સવિતા (લગ્ન-1951) (તે એક વાર્તાકાર છે)
          પુત્ર : સુશેષ
          પુત્રી પારૂલ

કૃતિ :

           નવલકથાઓ :
  • સૂકી ધરતી સૂકા હોઠ
  • આંસુભીનો ઉજાસ
  • મીરાની રહી મહેક
  • આ કાંઠે તરસ
  • પીઠે  પાંગર્યો પીપળો
  • ઊંડા ચીલા
  • મને પૂછશો નહીં
  • હું આવું છુ
  • હળા હળ અમી
  • આત્મા વીંજે પાંખ
  • ભીસ
  • મધુ ડંખ
  • હળીયાળા વેરાણ
  • કોઈ વરદાન આપો
  • કારવાં ગુજર ગયા
  • નિયતિ
  • કાન તમે સાંભળો છો
  • અમે તરસ્યા પૂનમના
  • રે અમે કોમળ કોમળ
  • વાસંતી ડૂસકાં
  • કુંપળ ફૂટીયા ની વાત
  • અંતરિયાળ
  • સંકેત
  • અંધાપો
  • રેતસાગર
  • તરફડાટ
  • સુખનું નામ

           નવલિકા/ વાર્તા સંગ્રહ :
  • રાતોરાત
  • સરનામું
  • મારી શ્રેષ્ઠ વાર્તાઓ
  • પણ માંડેલી વારતાનું શું?
  • આંખમાં દેખાવું એટલે

                 રેખાચિત્રના સંગ્રહો :
  • લાગણીના ફૂલ
  • છવિ
  • સુગંધ સંબંધોની

           ચરિત્રનિબંધ 
  • વાત એક માણસની
  • છવિ

           સંસ્મરણોની અનુભવકથાઓ :
  • આ ભવાની ઓળખ
  • દીવા તળે ઓછાયા
  • ભીતર ભીતર
  • શિક્ષક કથાઓ
  • ઉઝરડા

           પ્રસંગ કથાઓ :
  • ધૂપસુગંધ
  • આટાપાટા
  • એવા માણખા કોક
  • કાળે કોર્યા નામ
  • ઉજાળ્યું આયખું
  • ભાર

           પત્રકારત્વ પુસ્તક :
  • ડૂબી જમીન
  • તર્યું જીવન
  • પરકમ્મા

સન્માન :

  • ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષ
  • ગુજરાતી સાહિત્ય પરિષદ
  • ધનજી કાનજી  સુવર્ણચંદ્રક
  • કાકા સાહેબ કાલેલકર પરિતોષિત
  • સરોજ પાઠક એવોર્ડ
  • ધ સ્ટેટસમેન (કોલકાતા નો પત્રકારીત્વ માટે)

અન્ય માહિતી :

  • 1950 માં વર્નાક્યુલર  ફાઇનલ કર્યા બાદ 1959 માં જુનિયર પી.ટી.સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો
  • સર્વોદય યોજના માં જોડાઈ શિક્ષણ વ્યવસાય માં આવ્યા પ્રાથમિક શાળા ના શિક્ષક રહ્યા હતા
  • બજાણા માં પ્રાથમિક શાળા ના શિક્ષક રહ્યા
  • “માણસાઈ નું રુદન” પ્રથમ પ્રકાશિત મૌલિક ક્રુતિ છે
  • સોળ વર્ષ ની વયે ગુર્જર સાહિત્ય ના શારદા મુદ્રણાલય માં કમ્પોઝીટર તરીકે પણ રહ્યા છે
  • નસીર ઇસ્માઇયલી ના ખાસ મિત્ર છે

1 ટિપ્પણી:

  1. દિલીપ ભાઇ, હું મુંબઈથી નિરંજના જોશી આપનું માર્ગદર્શન ચાહું છું.
    મુંબઈ ખાતે 'લેખિની' નામક સંસ્થા જોડે હું સંકળાયેલી છું. અમારે વિસરાયેલી સ્ત્રી સર્જકો વિષે લખવાનું છે. હું સવિતાબેન માટે લખવા ચાહું છું. તેમના વિશે અને તેમની કૃતિઓ વિશેની મને માહિતી જોઇએ છે. તો કૃપા કરી મને જણાવશો ? હું ક્યાં થી મેળવી શકું? તમારો ફોન નં. પર સંપર્ક શક્ય હોય તો પણ જણાવશો.

    જવાબ આપોકાઢી નાખો