જન્મ :25-02-1869 અમદાવાદ
અવસાન : 07-04-1942
વતન : અમદાવાદ
પૂરું નામ : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
ઉપનામ : “મુમુક્ષુ” અને “હિન્દ હિતચિંતક” ઉપનામ થી સાહિત્ય નું સર્જન કર્યું હતું
પિતા : બાપુભાઈ
માતા : મણિબા
કૃતિઓ :
સાહિત્યમીમાંસના ગ્રંથ/ વિવેચન ગ્રંથ :
- સાહિત્યવિચાર
- કાવયતત્વવિચાર
ધાર્મિક ગ્રંથ :
- દિગ્દર્શન
- વિચારમાધુરી
- આપણો ધર્મ
- હિન્દુ વેદધર્મ
- ધર્મવર્ણનો
- હિંદુધર્મની બાળપોથી(ગાંધીજી એ હિન્દુ ધર્મની વૃદ્ધપોથી તરીકે કહી છે)
- નીતિશિક્ષણ
સંપદાનો :
- શ્રીભાષ્ય -2 ભાગ માં (રામાનુજાચાર્યકૃત પુસ્તકોનું ગુજરાતી અનુવાદ અને સંપાદન)
- સુદર્શન ગ્રંથાવલિ(મણિલાલ ન. ત્રિવેદી ના લેખોનું)
અન્ય ભાષા ની કૃતિ :
- ન્યાય પ્રવેશ (સંસ્કૃત)(બોદ્ધ ધર્મ નું તત્વચિંતન)
- સ્યાદ્રાદમંજરી (સંસ્કૃત) (જૈન ધર્મ નું તત્વચિંતન)
અન્ય માહિતી :
- બ્રહ્મસત્ય અને જગતમિથ્યા એમનું સૂત્ર હતું
- તેઓ સાહિત્યમીમાંસક તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા છે
- તેમના પિતા કાઠીયાવાડ એજન્સીમાં અફસર હતા અને નિવૃતબાદ વડોદરા સ્ટેટના એજન્ટ તરીકે કામ કર્યું
- આનંદશંકર ધ્રુવે અંગ્રેજી માધ્યમિક શાળા માં અભ્યાસ કર્યો હતો, અને નાની ઉમરે જ સંસ્કૃત શીખ્યા હતા
- 1893 માં એમ.એ. અને એલ.એલ.બી. ના અભ્યાસ ની સાથે તેમણે ગુજરાત કોલેજ માં સંસ્કૃતનું અધ્યાપન શરૂ કર્યું હતું
- મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ માં પણ કેટલાક વર્ષ અધ્યાપન કર્યો
- 1920 માં વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા ત્યાં તેમણે ‘ડોકટર ઓફ લિટરેચર’ ની પદવી એનાયત થઈ હતી
- તેઓ ‘સુદર્શન’ તંત્રીપદે રહ્યા હતા અને ‘વસંત’ સામયિકના શરૂ કર્યું હતું
- 1936 માં તેમણે મુંબઈના સિક્કા નગર ખાતે મોર્ડન શાળા નું વિમોચન કર્યું હતું, જેની સ્થાપના રમણભાઈ અને પુષ્પાબેન વકીલે કરી હતી, તેઓ આંતર યુનિવર્સિટીના ચેરમેન હતા
- તેમણે ભારતીય ફિલોસુફી અને સંસ્કૃત સાહિત્ય અને પક્ષીમ ફિલોસૂફી અને સંસ્કૃત જેવા વિષયો અનેક પુસ્તકો લખ્યા છે, તેમણે ધર્મ અને હિન્દુ શ્રદ્ધાના સાર પરની ફિલોસૂફી ના નિબંધ લખ્યા છે
- 1928 માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ ને ફિલોસોફીકલ કોંગ્રેસ જેવી સંસ્થા ના પ્રમુખ પદે રહ્યા હતા
- 1930 માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ હતા
- 1936 માં સર્વધર્મપરિષદ અને ગુજરાત વિધાનસભાના પ્રમુખ
- 1937 માં વારાણસી યુનિવર્સિટી દ્રારા ડોકટરઓફલિટરેચરની પદવી મળી
- તેમણે કવિતા ને "અમ્રુતસ્વરૂપઆત્માની કલા" તથા"વાગ્દેવીરૂપ" કહી છે
- Classical માટે "સંસ્કારી સંયમ" અને Romantic માટે "જીવન નો ઉલ્લાસ" જેવા શબ્દ આપ્યા છે
- રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધુવને "ઉતમ વ્યવહારજ્ઞ"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો