અશોક ચાવડા 'બેદિલ'| Ashok Chavda 'Bedil'


 



જન્મ : 23-8-1978 ( ભાવનગર )

વતન : મનડાસર ગામ ચોટીલા તાલુકો  સુરેન્દ્રનાગર જિલ્લો

મૂળ નામ : ડો. અશોક પીતાંબર ચાવડા

ઉપનામ : બેદિલ

          પિતા : પીતાંબરભાઈ ગણેશભાઈ ચાવડા

          માતા હંસાબહેન

          પત્ની : મધુબહેન

          પુત્રી : મૈત્રી

          પુત્ર હર્ષિલ

કૃતિઓ :

          ગઝલસંગ્રહો :

  • ➽                   પગલાં તળાવમાં
  •                    પગરવ તળાવમાં

          કવિતા સંગ્રહ :

  •                    ડાળખીથી સાવ છૂટા (પ્રતિબદ્ધ કવિતાસંગ્રહ)
  •                 તું કહે તેમ? (ગીતસંગ્રહ)
  •                    પિટ્યો અશ્કો (હાસ્યવ્યંગ કવિતાસંગ્રહ)

      

        વિવેચન સંગ્રહ :

  •                    શબ્દોદય
  •                    ગઝલગોષ્ઠી (ગઝલનું સરળ છંદશાસ્ત્ર)

          અનુવાદ :

  •                    ગઝલિસ્તાન (ભારત-પાકિસ્તાનની ઉર્દુ ગઝલો નો પદ્યાનુવાદ)
  •                    દૂરસુદૂર અંતરિક્ષમાં (મૂળ લેખક –આર્વી ત્રિવેદી)
  •                    પાચનતંત્રના રોગો (મૂળ લેખક – ભીમકુમાર ઝા)  
  • ➽                   સરળ આયુર્વેદિક ઉપચાર (મૂળ લેખક – ભીમકુમાર ઝા)
  •                    કાયદાશાસ્ત્રી મહાન ડૉઆંબેડકર (મૂળ લેખક – ડૉ. એચ.વી. હાંડે)

સન્માન :

  • ➽          સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર (“ડાળખીથી સાવ છૂટા કાવ્ય સંગ્રહ માટે) - 2013
  •           ગુંજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર – 2012
  • ➽          ગુજરાત સાહિત્ય અકાદમી -2013 (પિટ્યો અશોક અને પગરવ તળાવમાં ને શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર)
  •           દાસી જીવન એવોર્ડ -2013
  •           2014 માં દક્ષિણ ગુજરાત પ્રોફેસર એસોસીએસન તરફથી વિશેષ સન્માન  પ્રાપ્ત થયું

પંક્તિઓ :

  • ➽          ક્યાં છે હોશો હવાસ મારામાં
  • ➽          કદી ન તાગી શકાશે અભાવ ઊંડો છે
  •           ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની
  •           અવાય તો જ હવે આવ, સાવ છોડીને
  •         થીજી ગયું છે પણ તારા અભાવ માં
  •           પગરવ તળાવમાં જીવંત છે હજી પ્રિયે
  •           ક્યાક તારું નામ લખું એવી થઈ ઈચ્છા
  •           આટઆટલા વરસો જેણે રાખ્યું ઘર હુફળું

અન્ય માહિતી :

  •           આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજીસ્ટ્રાર તરીકે કાર્યરત છે
  •           1993 માં એસ..એસ.સી. અને 1995 માં એચ.એસ.સી. કોમર્સ સાથે કર્યું
  •           1998 માં વાણિજયમાં સ્નાતકની (B.COM) પદવી અકાઉન્ટમાં મેળવી (સી.યૂ. શાહ કોમર્સ કોલેજ અહમદાવાદ)
  • ➽          ગુજરાત વિદ્યાપીઠમાંથી 1991માં હિન્દી અને 1997 માં ઉર્દુ ભાષના પ્રમાણપત્રો મેળવ્યા
  •           2001માં અંગ્રેજી સાહિત્યસાથે આર્ટસના સ્નાતક બન્યા (એચ.કે. આર્ટ્સ કોલેજ અહમદાવાદ)
  •           2003 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશન’(MDC)ની ઉપાધિ મેળવી, MDC માટે તેમના સંશોધનનું નામ ગુજરાતી દલિત કવિતાનો ઉદ્રવ અને વિકાસ : 1974-85 હતું
  • ➽          2011 માં પત્રકારત્વ અને સમૂહ  માધ્યમમાં મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ઉપાધિ  મેળવી
  •         ગુજરાતી દલિત સામયિક પત્રકારત્વ ની વિકાસયાત્રા નામના તેમના સંશોધન માટે ચંદ્રકાંત મહેતાની અધ્યક્ષતામાં જર્નાલીઝમઅને માસ મીડિયા વિભાગમાં તેમણે પદવી મેળવી
  • ➽          2012માં યુ.જી.સી.ની સમૂહમાધ્યમ અને પત્રકારીત્વમાં નેટ (net)ની ઉપાધિ મેળવી
  •           2014 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રના સ્નાતક (LLB) બન્યા (કે.પી. શાહ લૉ કોલેજ જામનગર)
  • ➽          તેમણે એક અનુસ્નાતક પદવી ગાંધીવાદી વિચાર અને સામાજિક વિજ્ઞાન ના ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2016 માં મેળવી
  •           તેમણે મહાવિદ્યાલયમાં પમરાટ નામનું સામયિક બનાવ્યું અને સંપાદિત પણ કર્યું
  • ➽          રાઇટર્સ ઇન રેસિડેન્ટ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનગતિ મળી    અને રાવજી પટેલ યુવા પ્રતિભા એવોર્ડ મળ્યો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો