શ્યામ સાધુ | Shyam Sadhu


 




જન્મ     : 15-06-1941 (જુનાગઢ)

અવસાન : 16-12-2001

પૂરું નામ : શામળદાસ મૂળદાસ સોલંકી

ઉપનામ : શ્યામ સાધુ

વતન    : જુનાગઢ

          પિતા : મૂળદાસ
          માતા : દેવુબાઈ
          દાદી : મોતીબાઈ
          પત્ની : શાંતા બહેન

કૃતિઓ   :

  • યાયાવરી
  • થોડા બીજા ઇંદ્રધનુષ્ય
  • આત્માકથાના પાનાં
  • સાંજ ઢળી ગઈ

સન્માન :

  • શેખાદમ આબુવાલા એવોર્ડ
  • બાબા સાહેબ આંબેડકર એવોર્ડ

         

અન્ય માહિતી     :

  • મેટ્રિક સુધી અભ્યાસ કરેલો હતો
  • મુખ્ય ગજલસર્જન કર્યું છે
  • યાયાવારી તેમણો પ્રથમ ગજલસંગ્રહ છેજે છેક 1972 માં બહાર પડેલો ત્યારે આ યુવકવી પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેચાયું
  • ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્રારા સંજુ વાળા સંપાદિત તેમણું સમગ્ર કાવ્યસર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો